Get The App

જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધનો મોબાઈલ ફોન ચોરાયો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધનો મોબાઈલ ફોન ચોરાયો 1 - image

જામનગરના ગ્રેઈન માર્કટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલા એક વૃદ્ધના મોબાઇલ ફોનની ચોરી થવા પામી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

લાલપુરના મોટી ખાવડી ની ટાઉનશિપમાં રહેતા મધુકાંતભાઈ મનસુખલાલાભાઈ લાલપુરા ગત તા.21/9/2025 જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમના મોબાઈલ ફોનની ચોરી થવા પામી હતી આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.