Gujarat

અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

By GS TEAM
21 Jul 20251 min read
TukuTouch Logo
અમદાવાદના એસ.જી. હાઈવે પર છેલ્લા ઘણા મહિનાથી એલિવેટેડ કોરિડોરના કામકાજ ચાલી રહ્યું છે. હાઈવે પર ફ્યાયઓવરની કામગીરીમાં બ્રિજના પિલરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આગામી 6 મહિના માટે એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો એક તરફનો રોડ બંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઈવે પર છેલ્લા ઘણા મહિનાથી એલિવેટેડ કોરિડોરના કામકાજ ચાલી રહ્યું છે. હાઈવે પર ફ્યાયઓવરની કામગીરીમાં બ્રિજના પિલરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આગામી 6 મહિના માટે એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો એક તરફનો રોડ બંધ રહેશે.