Get The App

52 દિવસના બ્લોકને કારણે અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ પ્રભાવિત

મધ્ય રેલ્વેના નાગપુર સ્ટેશન પર મેજર અપગ્રેડેશન કાર્ય હાથ ધરાયું

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
52 દિવસના બ્લોકને કારણે અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ પ્રભાવિત 1 - image


મધ્ય રેલ્વેના નાગપુર સ્ટેશન પર મેજર અપગ્રેડેશન કાર્ય માટે 52 દિવસના પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની અને નાગપુર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહશે. 3 જુલાઈ 2025 થી 21 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અજની-નાગપુર વચ્ચે આંશિક રીતે રદ રહશે . 5 જુલાઈ 2025 થી 24 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશનથી ઉપડશે અને નાગપુર-અજની વચ્ચે આંશિક રીતે રદ રહશે. 

Tags :