Get The App

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી 1 - image

Bharuch News : ઉચ્ચ પોલીસ અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ હેતુ દહેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરતા રોયલ સોસાયટીમાં આવેલ દુકાનના માલિક જફર ઈકબાલ મુસા ઉધરાદાર (રહે-પીપલીયા ગામ, વાગરા, ભરૂચ) એ તથા રહિયાદ ચોકડી પાસે સુકુન રેસીડેન્સીમાં આવેલ ફલેટના માલિક મકસુદ મોહમ્મદ રાજ (રહે-ખોજબળ ગામ, વાગરા,ભરૂચ) એ પોલીસ સ્ટેશને ભાડુઆત નોંધણી ન કરાવી હોવાનું બહાર સપાટી પર આવ્યું હતું. જેથી પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નથી કાર્યવાહી કરી હતી.