ગેરકાયદ ઢોરવાડાસામે કાર્યવાહી, ૧૧ ઢોરવાડાતોડી પાડવા

મ્યુ. કોર્પોરેશન દ્વારા સમા, છાણી, ગોત્રી અને જવાહ રનગર વિસ્તારમાંથી કુલ ૧૧ ગેરકાયદેઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ૮ પશુઓને જપ્ત કરી તેમના માલિકો પાસે થી રૂ. ૪૭ હજારનો દંડ વસૂલાયો હતો. આ કામગીરી ઢોર ડબ્બાશાખા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ખંડેરાવ માર્કેટ માં પણ શાકભાજી સુલભ શૌચાલય ખાતે મૂકી રાખનાર વેપારી અને શૌચાલય સંચાલ કને નોટિસ પાઠવાઈ હતી તથા શાકભાજીનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

