Gujarat
વડોદરાના ખોડીયાર નગરમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી જડપાયો
By GS TEAM
9 Oct 20251 min read
પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 67 બોટલ કિંમત રૂ.19,825 હતા બિયરના છ ટીન મળી કુલ 21,145 નો દારૂનો જથ્થો કબજે કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 67 બોટલ કિંમત રૂ.19,825 હતા બિયરના છ ટીન મળી કુલ 21,145 નો દારૂનો જથ્થો કબજે કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ખોડીયારનગર વુડાના મકાનમાં રહેતો જીગ્નેશ રૂર્ફે જીગો માળી વિદેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં તેણે દારૂનો જથ્થો મંગાવ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા જીગ્નેશ મફતભાઈ માળી (રહે-વુડાના મકાન)માં મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 67 બોટલ કિંમત રૂ.19,825 હતા બિયરના છ ટીન મળી કુલ 21,145 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.