Get The App

મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો 1 - image

લખતરસુરેન્દ્રનગર પેરોલ ફર્લોે ટીમે વર્ષ ૨૦૨૩માં લખતર પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ, મારામારી અને ધાડ સહિતના ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી વિનોદ સોહનજી સાલવી (રહે.રાજસ્થાન)ને અમદાવાદથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને લખતર પોલીસ મથકે સોંપ્યો હતો.