Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ

By GS TEAM
5 Apr 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની ત્રીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ

Gujarat Local Body Election: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની ત્રીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે. 

"આપ" રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા બાદ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ત્રીજી યાદી તથા સુરત મહાનગરપાલિકાની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્!

સુરત મહાનગરપાલિકાની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની યાદી