Gujarat

લાલપુરના પડાણા ગામમાં રહેતા યુવાન પર વોટ્સએપમાં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો

By GS TEAM
19 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મંગાભાઈ લખમણભાઇ નાગેશ નામના 42 વર્ષના યુવાન પર તેજ ગામના પુનાભાઈ લાખાભાઈ મોરીએ હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના પડાણા ગામમાં રહેતા યુવાન પર વોટ્સએપમાં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મંગાભાઈ લખમણભાઇ નાગેશ નામના 42 વર્ષના યુવાન પર તેજ ગામના પુનાભાઈ લાખાભાઈ મોરીએ હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. 

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને એક વ્યક્તિના મૃત્યુ અંગે અને તેની અંતિમ ક્રિયા માટે 200 રૂપિયાનો આર્થિક ફાળો ઉઘરાવવા માટેનો વોટ્સએપ મેસેજ મૂક્યો હતો, જેનું મનદુઃખ રાખીને આરોપીએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.