Gujarat
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર કાર પાર્ક કરવાના મુદ્દે તકરાર કરી હુમલો: કારમાં તોડફોડ, ચાર સામે ફરિયાદ
By GS TEAM
1 Jul 20251 min read
જામનગરમાં ગુલાબ નગર નજીક હરિદ્વાર પાર્કમાં રહેતા અફઝલ અબ્દુલભાઈ હમીરાણી નામના 29 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરી પોતાની કારમાં ચારેય તરફ ધોકા વાળી કરી તમામ કાચ તોડી નાખવા અંગે જાહીર અબ્બાસ ભાઈ, મોહમ્મદ હનીફ શાહમદાર, તેમજ અશરફભાઈ વગેરે ૪ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોતાની કારમાં તોડફોડ કરી નાખી અંદાજે 35,000નું નુકસાન પહોંચાડ્યાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ફરીયાદીએ એક હોટલની બહાર પોતાની કાર પાર્ક કરી હતી, જેની બાજુમાં જ આરોપીએ કાર પાર્ક કરી હોવાથી તેને ખસેડી લેવાના મુદ્દે બંને વચ્ચે તકારાર થઈ હતી, ત્યારબાદ આ હુમલો અને હંગામો કરાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.