Gujarat
જામનગરમાં જાહેર રસ્તા પર વૃક્ષ ઘરસાઈ થતાં અફડાતફડી , એક બાઇક દબાયું : અન્ય કોઈ જાનહાની નહીં
By GS TEAM
17 Nov 20251 min read
જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આજે બપોરે 12.00 વાગ્યાના અરસામાં એક ઝાડ જમીનમાંથી ઉખડીને નીચે માર્ગ પર પડ્યું હતું, જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. આ સમયે કોઈ ત્યાંથી પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી. પરંતુ એક બાઈક દબાયું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આજે બપોરે 12.00 વાગ્યાના અરસામાં એક ઝાડ જમીનમાંથી ઉખડીને નીચે માર્ગ પર પડ્યું હતું, જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. આ સમયે કોઈ ત્યાંથી પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી. પરંતુ એક બાઈક દબાયું હતું.
આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી દોડતી થઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.