Get The App

અમદાવાદ: આનંદ નગરમાં વેપારીનો બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આપઘાત

- લોકડાઉનને પગલે આર્થિક સંકડામણને કારણે ભરેલું પગલું

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદ: આનંદ નગરમાં વેપારીનો બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આપઘાત 1 - image


અમદાવાદ, તા. 22 જુલાઈ 2020 બુધવાર

આનંદ નગરમાં પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સફલ પરીવેશમાં રહેતા સુશીલ રામચરણ ટીબરેવાલ ઉંમર વર્ષ 62 એ 21 જુલાઇના રોજ સવારે 10:30 વાગ્યે પોતાના બિલ્ડિંગના ટેરેસ પરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

વેપારીએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું આનંદ નગર પોલીસે જણાવ્યું હતું.

Tags :