Gujarat

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

By GS TEAM
30 Oct 20251 min read
ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાધુ્રમઠ ગામના રામજી મંદિર પાસે એક શખ્સ દારૃનો જથ્થો લઈ ઊભો હોવાની બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના સ્ટાફેે ધુ્રમઠ ગામે રેઇડ કરી હતી. જેમાં તુરાજભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ખાવડી (રહે. ધુ્રમઠ)ને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા અંદરથી બિયરના ૩૪ ટીન (કિં.રૃ.૩,૪૦૦) સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.