Get The App

હળવદમાં લીમડા વાળા દશામાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
હળવદમાં લીમડા વાળા દશામાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું 1 - image


હળવદ - હળવદમાં ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા લીમડાવાળા દશામા મંદિરે શ્રાવણ માસને લઇને અષાઢ વદ અમાસ (૨૪ જુલાઇ)થી દસ દિવસ સુધી લોકમેળો યોજાયો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શનિવારે શનિવારે હષોઉલાસ સાથે વ્રતનું સમાપન થયું ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાંની મૂતનું વિસર્જન કરી પૂજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

Tags :