Get The App

નવા વર્ષે ભગવાન શામળિયાને મળી 30 લાખની સૂવર્ણ પાદુકા, હિંમતનગરના પરિવારે અર્પણ કરી ભેટ

Updated: Nov 2nd, 2024

GS TEAM


Google News
Google News
નવા વર્ષે ભગવાન શામળિયાને મળી 30 લાખની સૂવર્ણ પાદુકા, હિંમતનગરના પરિવારે અર્પણ કરી ભેટ 1 - image


Shamlaji Temple : અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે હિંમતરનગરના પરિવારે ભગવાનને 30 લાખ કિંમતના સૂવર્ણ પાદુકા અપર્ણ કરી ભેટ આપી છે. 

નવા વર્ષે ભગવાન શામળિયાને મળી 30 લાખની સૂવર્ણ પાદુકા, હિંમતનગરના પરિવારે અર્પણ કરી ભેટ 2 - image

ભગવાનને સોનાના ચરણ પાદુકા અપર્ણ

રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ મંદિરો ખાતે તહેવાર ટાણે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. નવા વર્ષે ભગવાન શામળાજીને હિંમતરનગરના એક પરિવારે 400 ગ્રામ વજનના સોનાના ચરણ પાદુકા અપર્ણ કર્યાં.

આ પણ વાંચો : નવા વર્ષે અંબાજી-પાવાગઢમાં ઉમટ્યા લાખો ભક્તો, માતાના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની કરી શરૂઆત

Tags :