Gujarat
એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, ભારે જહેમત બાદ રેસ્ક્યુ
By GS TEAM
16 Mar 20261 min read
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે એક મહાકાય વગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે એક મહાકાય વગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે એક મહાકાય વગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીમાં વનકેડી ખાતે ગઈકાલે સાંજે જાડીમાંથી એક મહાકાય મગર બહાર નીકળી આવતા ત્યાંથી અવરજવર કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.બનાવની જાણ જીવદયા કાર્યકરો તેમજ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી.
જીવદયા કાર્યકરોએ પોણો કલાકની જહેમત બાદ મહાકાય મગરનું કર્યું હતું અને પાંજરે પુરી ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો.