Gujarat

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર નિમણૂક

By GS TEAM
19 Dec 20251 min read
TukuTouch Logo
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા(GAS)ના 8 વરિષ્ઠ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર નિમણૂક

Gandhinagar News : રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા(GAS)ના 8 વરિષ્ઠ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ સાથે રાજ્યપાલના આદેશથી ગાંધીનગર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ અને DRDAમાં પણ નવા અધિકારીઓની નિમણૂક અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ ભરુચ, જામનગર, પોરબંદર, પાટણ અને ડાંગ-આહવા સહિતના જિલ્લાઓમાં નિવાસી અધિક કલેક્ટર(RAC)ની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી