Gujarat

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બઢતી કરવામાં આવી છે. જ્યારે 7 DySPની બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી-બિન હથિયારી અને વાયરલેસ PIની DySP તરીકે બઢતી અને બદલીનો હુકમો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી,  7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ

Gujarat Police : ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68  પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બઢતી કરવામાં આવી છે. જ્યારે 7 DySPની બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી-બિન હથિયારી અને વાયરલેસ PIની DySP તરીકે બઢતી અને બદલીનો હુકમો કર્યો છે.

75 PI અને DySPની બદલી-બઢતી

ગૃહ વિભાગના પરિપત્ર મુજબ, રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના અલગ-અલગ જિલ્લામાં 47 બિન-હથિયારી, 9 હથિયારી અને 12 વાયરલેસ PIની બઢતી આપવામાં આવી છે. જ્યારે 7 હથિયારી અને બિન-હથિયારી DySPની બદલીના હુકમ કરવામાં આવ્યો છે.

47 બિન-હથિયારી PIની બઢતી

9 હથિયારી PIની બઢતી

12 વાયરલેસ PIની બઢતી

આ પણ વાંચો: વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર

7 હથિયારી અને બિન-હથિયારી DySPની બદલી