Gujarat
દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા
By GS TEAM
12 Apr 20261 min read

ભાવનગર - બોટાદ એલસીબીએ દેવળિયા ગામના છત્રીવાળા ચોકમાં દરોડો પાડી જુગાર રમતા ધારભા દાદાસાહેબ પરમાર, રામજી જેસીંગભાઇ દોદરીયા, ઝવેર નરશીભાઇ જેજરીયા, પ્રવિણ ધરમશીભાઇ કોલાદરા, કરશન દેવશીભાઇ તલસાણીયા, દિલીપ કાળુભાઇ કઢીકીયા, રણજીતસિંહ ઉર્ફે જીલુભા દાદભા પરમારને પટમાં પડેલા રોકડા રૃ.૪૪,૮૫૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








