Get The App

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા 1 - image

લીંબડીઅમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાઈવે પર સર્કલ પાસે વાહનોનું ચેકિંગ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સાત ડમ્પર ચાલકને ઝડપી પાડયા હતાં. તમામ વાહનો ડીટેઈન કરીને તેમના વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.