Get The App

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક 1 - image

IPS officers Promotion : ગુજરાત પોલીસ વિભાગમાં ગુજરાત કેડરના 6 IPS અધિકારીને બઢતી આપવામાં આવી છે. જેને લઈને ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આજે સોમવારે (1 ડિસેમ્બર, 2025) નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IPS અધિકારીને DGP, DIG સહિતના ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. જ્યારે 9 ASP અધિકારીની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક આપવામાં આવી છે. 

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક 2 - imageગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક 3 - image

9 IPS અધિકારીની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક અપાઈ 

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક 4 - imageગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક 5 - image