Gujarat
જામનગરના કાલાવડ નજીક બાલંભડી ગામ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 6 જુગારીઓ પકડાયા
By GS TEAM
8 Jul 20251 min read
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
કાલાવડ ટાઉન પોલીસની ટીમે બાલંભડી ગામ પાસે દરોડો પાડયો હતો, જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ગોવિંદ રૂપાભાઈ સાગઠીયા, લાલજીભાઈ ડાયાભાઈ સાગઠીયા, રસિક ભીમજીભાઈ સાગઠીયા, લલિતભાઈ હમીરભાઇ સાગઠીયા, યુસુફઅલી વોરા તેમજ હુસેન બચુભાઈ સુમરાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબ્જે કર્યો છે.