Gujarat

વડોદરા પોલીસના વધુ 5 પીઆઇની બદલી,મહિના પહેલાં 22 ની બદલી થઇ હતી

By GS TEAM
18 Aug 20251 min read
વડોદરા પોલીસના વધુ 5 પીઆઇની  બદલી,મહિના પહેલાં 22 ની બદલી થઇ હતી

વડોદરાઃ વડોદરા શહેર પોલીસના ૨૨ પીઆઇની આંતરિક બદલીના એક મહિના પહેલાં થયેલા હુકમ બાદ વધુ પાંચ  પીઆઇની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જેની યાદી આ મુજબ છે.

પીઆઇ                   હાલની જગ્યા           નવી જગ્યા

એચ એમ વ્યાસ            કારેલીબાગ ટ્રાફિક

એન એમ ચૌધરી       ટ્રાફિક શાખા       કારેલીબાગ

એસ જે પંડયા            સયાજીગંજ-સેકન્ડ      લાયસન્સ બ્રાન્ચ

એલ જે મિયાત્રા લાયસન્સ બ્રાન્ચ    સયાજીગંજ-સેકન્ડ

એ એમ પરમાર ગોત્રી-સેકન્ડ    જવાહરનગર