રાજ્ય સરકાર દ્વારા 37 DySOને SO તરીકે અપાઈ બઢતી, જુઓ આખી યાદી
Deputy Section Officers Promotion: આજે (28 જુલાઈ)ના રોજ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 DySO (નાયબ સેક્શન અધિકારી)ઓને SO (સેક્શન અધિકારી) તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભલામણ થયેલા 37 નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ને સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે બઢતી અપાઈ છે.