Gujarat

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 275 જેટલાં પોલીસ કર્મચારીની વિવિધ જિલ્લામાં બદલી

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 275 જેટલાં પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલ, સહિતના સ્ટાફની કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં બદલીનો હુકમો કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 275 જેટલાં પોલીસ કર્મચારીની વિવિધ જિલ્લામાં બદલી

Gujarat Police : ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 275 જેટલાં પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલ, સહિતના સ્ટાફની કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં બદલીનો હુકમો કરવામાં આવ્યો છે.

કચ્છ-પૂર્વ ગાંધીધામ ખાતે 36 પોલીસકર્મીની બદલી 

આ પણ વાંચો: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર