Get The App

અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં વડોદરા શહેરના 27 યાત્રીઓ ભોગ બન્યાઃ 18 મહિલા,8 પુરુષ અને બાળકીનો સમાવેશ

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં વડોદરા શહેરના 27 યાત્રીઓ ભોગ બન્યાઃ 18 મહિલા,8  પુરુષ અને બાળકીનો સમાવેશ 1 - image

વડોદરાઃ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ લીધા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટના ગ્રસ્ત થવાના બનાવમાં વડોદરા શહેરના ૨૪  યાત્રીઓ ભોગ બન્યા છે.જેને પગલે શહેરભરમાં શોકગ્રસ્ત માહોલ છવાયો છે.

પ્લેન  દુર્ઘટનામાં વડોદરા શહેરના  ૨૩ યાત્રીઓમાં ૧૫ મહિલા,૮ પુરુષ અને અઢી વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.આ પૈકી ભાવિક મહેશ્વરી નામના એક યુવકના તો બે દિવસ  પહેલાં જ સગપણ થયા હતા.

 યાત્રીઓના રહેઠાણના સ્થળે સગાં-સબંધીઓ અને સ્થાનિક રહીશોનો જમાવડો થયો હતો.પોલીસની ટીમો પણ મુસાફરોના નામો વેરિફાય કરવા માટે દોડતી હતી.જ્યારે, પ્લેનના મુસાફરોના અનેક સગાં અમદાવાદ જવા રવાના થય ાહતા.

આ ઞંભીર  બનાવથીં લોકો બેબાકળા બની ગયા હતા અને કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ પણ સર્જાઇ હતી.

પ્લેન દુર્ઘટનામાં ભોગ બનેલા વડોદરા શહેરના મુસાફરોની યાદી

અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનેલા વડોદરા શહેરના મુસાફરોની મળેલી પ્રાથમિક માહિતી આ મુજબ છે.

અનુ.નં.        નામ                                               સરનામું

(૧)      દોશી ઇન્દ્રવદન શશીકાન્તભાઇ                    વિમલનાથ રેસિ.નારાયણ,સ્કૂલ રોડ, વાઘોડિયા-ડભોઇ રિંગરોડ

(૨)   દોશી જ્યોતિબેન ઇન્દ્રવદન                             ઉપર મુજબ

(૩) લવાન્યા નિરજ                            સ્કાલેટ,શ્રીધર એપાર્ટમેન્ટ પાસે,અટલાદરા

(૪) લવાન્યા અપર્ણા                                  ઉપર મુજબ

(૫) વિનોદચંદ્ર ગોવિંદભાઇ પટેલ             ડિલક્ષ સો.,નિઝામપુરા

(૬) ઉષાબેન વિનોદચંદ્ર                      ઉપર મુજબ

(૭) કલ્પનાબેન પ્રજાપતિ         ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ,સરસ્વતી ચારરસ્તા, માંજલપુર

(૮) રાણા આનંદીબેન                 તીર્થ બંગ્લોઝ,ડભોઇરિંગરોડ

(૯)  ફાતિમા શેઠવાલા(અઢી વર્ષ)          ખત્રીપોળ ગલીમાં,વાડી,વડોદરા

(૧૦)    સાદીકાબાનુ મહંમદમીયા તપેલીવાલા   ઉપર મુજબ

(૧૧) વોરા યાસ્મીનબેન યાસીનભાઇ     હમઝા પાર્ક,તાંદલજા,વડોદરા

(૧૨) પાદરીયા મરિયમ ઇનાયત વાડી બદરી મહોલ્લો

(૧૩) શર્મા અંજુબેન પવનકુમાર અરૃણાચલ સોસાયટી,સુભાનપુરા

(૧૪)           નરેન્દ્ર મણીલાલ પંચાલ      વ્રજભૂમિ ફ્લેટ,વડસર

(૧૫) ઉષાબેન નરેન્દ્રભાઇ પંચાલ ઉપર મુજબ

(૧૬) પટેલ અબધિ          રૃક્ષ્મણીનગર,ન્યુ સમારોડ

(૧૭)    ભારતીબેન જશુભાઇ પટેલ ગોકુલઆશિષ ડુપ્લેક્સ,માંજલપુર

(૧૮) શાહ કેતનકુમાર            રોશનીપાર્ક,ગોત્રી

(૧૯) નેન્સીબેન પટેલ    પરાગરાજ સોસાયટી,વારસિયા

(૨૦) વલ્લભ નાગજીભાઇ અઘેરા શિવશક્તિ સોસાયટી,વાસણારોડ

(૨૧) વીણાબેન વલ્લભભાઇ    ઉપર મુજબ

(૨૨) ભાવિક મહેશ્વરી            મધુકુંજ સોસાયટી,વાડી 

(૨૩) પટેલ સાહિલ ઇબ્રાહિમ (રૃમાના પાર્ક,તાંદલજા મૂળ સારોદ,જંબુસર)

(૨૪) વસુબેન પાસવરીયા    નારાયણ સ્વરૃપ એપાર્ટમેન્ટ,એલએન,ગાર્ડન પાસે,અટલાદરા


Tags :