Get The App

અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલી, જુઓ યાદી

Updated: Nov 19th, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલી, જુઓ યાદી 1 - image


Ahmedabad Police Transfer : અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે. વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રજાક મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ હતી.

અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલી, જુઓ યાદી 2 - image

Tags :