Gujarat

નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ

By GS TEAM
17 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરાના નંદેશરી વિસ્તારમાં એક ખેતરમાં આવી ગયેલા મહાકાય અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ

વડોદરાના નંદેશરી વિસ્તારમાં એક ખેતરમાં આવી ગયેલા મહાકાય અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગર અને અજગર આવી જવાના અવારનવાર બનાવો બને છે ત્યારે આજે નંદેસરી વિસ્તારના દિલીપભાઈના ખેતરમાં એક મહાકાય અસર દેખાતા એ જ મજૂરો અને ખેડૂતમાં ગભરાટ ફેલાયો હતો. ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ભારે જહેમત બાદ 10 ફુટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.