Get The App

3મેના રોજ યોજાનારો નેશનલ ફિલ્મ એવોર્ડસ અનિશ્ચિત મુદત સુધી મુલત્વી રહેશેે

- લોકડાઉનથી લેવાયેલો નિર્ણય

Updated: Apr 27th, 2020

GS TEAM

Google News
Google News
3મેના રોજ યોજાનારો નેશનલ ફિલ્મ એવોર્ડસ અનિશ્ચિત મુદત સુધી મુલત્વી રહેશેે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨૬

કોવિડ ૧૯ના ઉપદ્રવને કારણે હાલ વિશ્વભરમાં  યોજાનારી ઇવેન્ટ રદ થઇ રહી છે. તેમાં હવે નેશનલ ફિલ્મ એવોર્ડસનો પણ સમાવેશ થયો છે. દર વરસે આ માનનીય સમ્માન આપતો એવોર્ડસ ૩મેના યોજાતો હોય છે, પરંતુ હવે અનિશ્ચિત મુદતને કારણે લંબાવામાં આવ્યો છે. 

૨૦૧૨ની સાલમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડસ માટે ૩મે તારીખે જ આ સમારંભ યોજાશે તેની ઘોષણા કરવામાં આ વીહતી. 

પરંતુ આ વરસે આ તારીખ લોકડાઉનના ્સમયમાં આવી રહી હોવાથી યોજાવાની કોઇ શક્યતા જ નથી. 

જોકે આ અંગે  સરકાર તરપથી કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. નેશનલ ફિલ્મ એવોર્ડસના ગયા વરસના જ્યુરી ફિલ્મસર્જક રાહુલ રવૈલે જણાવ્યું હતું કે, આ વરસે હજી જ્યુરીની નિમઊંક થઇ નથી. સરકાર લોકડાઉનના કારણે આ વિશે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. 

Tags :