Get The App

ફરહાન અખ્તરની નવી ફિલ્મમાં સની દેઓલને સાઈન કરાયો

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ફરહાન અખ્તરની નવી ફિલ્મમાં સની દેઓલને સાઈન કરાયો 1 - image


મુંબઇ : ફરહાનની નિર્માતા તરીકેની આગામી એક્શન ફિલ્મમાં મુખ્ય રોલ માટે સની દેઓલને સાઈન કરાયો છે. 

ફરહાને સંભળાવેલી સ્ક્રિપ્ટ સની દેઓલને પસંદ પડી હતી અને તેણે આ ફિલ્મ તરત સાઈન કરી હતી. શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થવાની ધારણા છે. 

જોકે,  આ ફિલ્મનું દિગ્દર્શન બાલાજી કરશે. સાઉથનો આ દિગ્દર્શક બોલીવૂડમાં આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરશે.  ફરહાન ખુદ આ વર્ષના અંત કે આવતાં વર્ષની શરુઆતથી રણવીર અને ક્રિતી સેનનની 'ડોન થ્રી'માં વ્યસ્ત થઈ જવાનો છે. આથી તે આ એક્શન  ફિલ્મનાં દિગ્દર્શન માટે સમય ફાળવી શકે તેમ નથી. 

Tags :