Get The App

કલ્કિ ટુમાં સાઈ પલ્લવી દીપિકાનું સ્થાન લે તેવી સંભાવના

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
કલ્કિ ટુમાં સાઈ પલ્લવી દીપિકાનું સ્થાન લે તેવી સંભાવના 1 - image

- નિર્માતાઓએ સાઈ પલ્લવી સાથે વાત શરૂ કરી

- બંને ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું પરંતુ કોઈ કારણોસર બંધ પડી

મુંબઇ : પ્રભાસની ફિલ્મ 'કલ્કિ ટુ'માં  દીપિકા પદુકોણની જગ્યાએ હવે  સાઈ પલ્લવી ગોઠવાય તેવી શક્યતા છે.  જોકે  હજુ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

આ ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરી થી શરૂ કરવામાં આવશે.

પહેલા એવી અફવા હતી કે આલિયા ભટ્ટ  દીપિકાનું સ્થાન લઈ શકે છે. પરંતુ હવે  નિર્મતાઓએ સાઈ પલ્લવી સાથે  વાત શરુ કરી છે. 

દીપિકાએ આ ફિલ્મ માટે વધારે પૈસા માગતાં તથા કેટલીક શરતો મૂકતાં નિર્માતાઓએ તેને પડતી મૂકી હતી.