રિશી કપૂર અને નીતુ સિંહની રોમેન્ટિક ફિલ્મો
- મેરી કિસ્મત મેં તુ નહીં શાયદ, ક્યું તેરા ઇન્તજાર કરતા હુ
રિશી કપૂર અને નીતુ સિંહની રોમેન્ટિક ફિલ્મો
ઝહરીલા ઇન્સાન (૧૯૭૪)
ઝિંદા દિલ (૧૯૭૫)
કભી કભી (૧૯૭૬)માં વિકી અને પિકીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એકબીજાને જોતા જ પ્રેમમાં પડી ગયા હતા. તેમની રોમેન્ટિક જોડીને કારણે આ ફિલ્મ વધુ સુંદર બની હતી.
દૂસરા આદમી (૧૯૭૭)
અમક અકબર એન્થની (૧૯૭૭)
દુનિયા મેરી જેબ મેં (૧૯૮૯)
જુઠા કહીં કા (૧૯૭૯)
અનજાને મેં ( ૧૯૭૮)
ધન દૌલત (૧૯૮૦)
દો દૂની ચાર (૨૦૧૦)
બેશરમ (૨૦૧૩)
રિશીના બેસ્ટ રોમેન્ટિક ગીતો
-તેરી ઉમ્મીદ તેરા ઇન્તઝાર કરતા હું, એ સનમ મેં તુમસે પ્યાર કરતા હું
રિશી અને દિવ્યા ભારતી પર ફિલ્માવેલું ગીત
-મેરી કિસ્મત મેં તુ નહીં શાયદ, ક્યું તેરા ઇન્તજાર કરતા હુ
રિશીનું પ્રેમ રોગનું આ ગીત પદ્મિનિ કોલ્હાપુર માટે ગાયું હતું અને એનો કંઠ લતા મંગેશકર અને સુરેશ વાડકરે આપ્યો હતો.
-હમ તુમ એક કમરે મે બંધ હો
રિશી અને ડિમ્પલ પર ફિલ્માવેલું આ ગીત બોબીનું હતું જે આજે પણ લોકો ગણગણે છે.
-તેરે ચહેરે સે નઝર નહીં હટતી
રિશી અને નીતુ પર ફિલ્માવેલા આ ગીતને કિશોર કુમાર અને લતા મંગેશકરે ગાયું છે.
-કિસી પર દિલ આ જાયે તો ક્યા હોતા હૈ
રિશી અને નીતુ પર ફિલ્માવવાાં આવ્યું હતું જે હૃદયસ્પર્શી હતું.
-ડફલી વાલે ડફલી બજા
ફિલ્મ સરગમનું રિશીનું આ હિટ સોન્ગ છે. ૧૯૭૧માં આવેલી આ ફિલ્મના ગીતને રિસી અને જયા પ્રદા પર ફિલ્માવામાં આવ્યું હતું.
-મેં શાયર તો નહીં
ફિલ્મ બોબીનું આ ગીત ૧૯૭૩માં ડિમ્પલ કાપડિયા માટે ગાયું હતું. આ ગીતને શેલાન્દ્ર સિંહ ેગાયું હતું
-સોંચે કે તુમ્હે પ્યાર કરે કી નહીં
ફિલ્મ દિવાનાપનનુ આ ગીત તેના હિટ ગીતોમાંનું એક છે. જેને સોનૂ કુમારે ગાયું છે.