રણવીર સિંહ ફિલ્મ ધુરંધરમાં આઇટમ સોન્ગ કરશે
- બોલીવૂડમા અભિનેતાઓનો આઇટમ નંબર કરવાનો ટ્રેન્ડ
મુંબઇ: રણવીર સિહ હાલ ફિલ્મ ધૂરધંરના શૂટિગમા વ્યસ્ત છે. તેવામાં રિપોર્ટ છે કે, અભિનેતાએ મુબઇના પારલામા એક હાઇ એનર્જી ડાન્સ નબરનુ શૂટિગ કર્યુ છે.
સૂત્રના અનુસાર,આ એક હાઇ એન્જરી ડાન્સ નંબર છે.
રણબીરે આ શૂટિંગ ટાણે ફુલફોર્મમા હતો. તેણે શૂટિગના ચાર દિવસ પહેલા શુધી રિહરસલ કર્યા હતા. આદિત્ય ધરે આ ટ્રેકને બહુ જ શાનદાર રીતે તૈયાર કર્યો છે. જેમા બૈકગ્રાઉન્ડમા ઘણા ડાન્સર સેટ પર સામેલ હતા.
શૂટિંગ સોમવારે ૩૦ જુનના રોજ કરવામાં આવ્યુ હતુ. આ ગીતની કોરિયોગ્રાફી વિજય ગાંગુલીની છે. ફિલ્મ ધુરધઁરમાં આર માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. ફિલ્મનુ ૭૫ ટકા શૂટિગ પુરુ થઇ ગયુ છે. નિર્માતાનુ લક્ષ્ય સપ્ટેમ્બરમાં શૂટિગ પુરુ કરવાનુ છે.
ધૂરદર પીરિયડ જાસૂસી ફિલ્મ છે જે ૧૯૭૦-૮૦ના દાયકામાં પાકિસ્તાનમાં સેટ કરવામા આવી છે. ફિલ્મમાં વર્તમાન સમયને પણ સામેલ કરવામાં આવ્યો છે.