રામચરણને RRRના કારણે હોલીવૂડની ફિલ્મની ઓફર
મુંબઇ : ફિલ્મ આરઆરઆરથી ગ્લોબલ સ્ટાર બની ચુકેલો રામચરણ હોલીવૂડની ફિલ્મમાં પણ કામ કરવાનો છે તે ચર્ચાએ વેગ પકડયો છે.
જોકે રામચરણે એમ પણ કહ્યુ હતુ કે, હોલીવૂડના ટોમ ક્રુઝ સાથે તેની મુલાકાત ભવિષ્યમાં ચોક્કસ થાય તેવી શક્યતા છે. ઉપરાંત થઇ શકે છે કે, રાજામોલી આવનારા દિવસોમાં ફિલમ ટોપગન બનાવે.