Get The App

એકતા કપૂર અને જીતેન્દ્રએ વરલીનો વૈભવી ફ્લેટ 12.25 કરોડમાં વેચ્યો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
એકતા કપૂર અને જીતેન્દ્રએ વરલીનો વૈભવી ફ્લેટ 12.25 કરોડમાં વેચ્યો 1 - image


- હજી થોડા દિવસો પહેલા જ તેણે અંધેરીમાં એક જમીનનો પ્લોટ 855 કરોડ રૂપિયામાં વેચ્યો હતો

મુંબઇ : એકતાકપૂર અને જીતેન્દ્રએ પોતાનો વરલીનો વૈભવી ફ્લેટ ૮ જુનનારોજ ૧૨. ૨૫ કરોડ રૂપિયામાં વેંચ્યો છે. આ ફ્લેટ તેમણે જુન ૨૦૧૭માં ૧૧. ૫૨ કરોડ રૂપિયામાં લીધો હતો. કિરોક્ના અનુસાર આ ફ્લેંટ ૨૧૪૯ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે અને તેને ૫૭,૦૦૩ રૂપિયાનો ભાવ સ્કે. ફૂટ પ્રમાણે મળ્યો છે.ફ્લેટ સાથે ૨ કાર પાર્કિંગનો પણ સમાવેશ છે. હજી થોડા દિવસો પહેલા જ તેમણે અંધેરીમાં ૮૫૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેંચી હતી.

તેમનો આ ફ્લેટ વરલીના ઓમકાર૧૯૭૩ બિલ્ડિંગમાં આવેલો છે. 

હાલ બોલીવૂડ સેલિબ્રિટીઓ પ્રોપર્ટીની લેણે-દેણ કરી રહી છે જેમાં જીતેન્દ્ર પણ સામેલ થઇ ગયો છે. 

૨૦૧૬ થી ૨૦૨૫  દરમિયાન અમિતાભ અને અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, સુભાષ ઘાઇ, સોનાક્ષી સિંહા તેમજ અન્યોએ પ્રોપર્ટીઓની લે-વેંચ કરી છે. તેમણએ ૫૬.૧ કરોડ રૂપિયાનું  રોાણ કર્યું છે. તેમજ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ૧૨૨. ૪૨ કરોડ રૂપિયાની સંપત્તિઓ વેંચી છે. 

Tags :