Get The App

દિગ્દર્શક નિખિલ નાગેશ ભાતે હોલીવૂડની એજન્સી સાઇન કરી

Updated: Dec 10th, 2023

GS TEAM

Google News
Google News


દિગ્દર્શક નિખિલ નાગેશ ભાતે હોલીવૂડની એજન્સી સાઇન કરી 1 - image

- આ પહેલા આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણશાલીએ પણ આમ  જ કર્યું છે

મુંબઇ : દિગ્દર્શક નિખીલ નાગેશ ભાતની ફિલ્મ કિલને ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમા ંપ્રિમિયર્ડ તરવામાં આવી હતી.આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અપૂર્વા મહેતાનું હતું. 

હોલીવૂડ ટેલન્ટ એજન્સી વિલિયમ મોરિસ એન્ડેવર જે ડબલ્યુએમઇ તરીકે જાણીતી છે. નિખીલે તેની સાથે કરાર કર્યા છે. આએજન્સી સાથેઆલિયા ભટ્ટ, રણવીર અને સંજય લીલા ભણશાલી પણ જોડાયા છે. 

નિખિલે આ બાબતેજણાવ્યું હતું કે, ડબલ્યુએમઇ સાથે જોડાવાથી મારી ટેલન્ટ માટે નવા દરવાજા ખુલ્યા છે. હું ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છું અને મને આ સાથે જ ગ્લોબલ દર્શકો સાથે પણ જોડાવાની તક મળવાની છે, તે વિચારમાત્રથી જ હું રોમાંચિત થઇ ગયો છું. 

Tags :