Get The App

ગોલમાલ ફાઈવમાં કરીના અને સારા બંને કામ કરશે

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ગોલમાલ ફાઈવમાં કરીના અને સારા બંને કામ કરશે 1 - image

મુંબઇ : રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ 'ગોલમાલ ફાઈવ'ની  તૈયારી શરૂ કરી દીધી છે. અભિનેતા હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ પર કામ કરી રહ્યો છે અને તેણે કરીના કપૂર અને સારા અલી ખાનનો આ ફિલ્મમાં સમાવેશ કર્યો છે.બીજી બાજુ કુણાલ ખેમુને ફિલ્મા ક્રિએટિવ  કન્સલ્ટન્ટની જવાબદારી સોંપી છે. 

સોશયલ મીડિયા પર એક પોસ્ટ માં જણાવામાં આવ્યું છ ેકે, રોહિત શેટ્ટી  'ગોલમાલ ફાઈવ'ની તૈયારી કરી રહ્યો છે. જે માટે તે હાલ કરીના કપૂર  અને સારા અલી ખાનના સંપર્કમાં છે. આ પોસ્ટ પર રોહિત શેટ્ટીએ લાઇક કર્યું છે. 

તેના પરથી રોહિત શેટ્ટીએ આ બંને હિરોઈનનું કાસ્ટિંગ ફાઈનલ કર્યું છે તેવી અટકળો થઈ રહી છે.  

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના મધ્યભાગમાં શરુ થાય તેવી સંભાવના છે.