દત્ત બાવની એટલે શું? .
દત્ત બાવની એટલે ગુરુલીલામૃતનો સાર જ્યારે માનવી નિ:સહાય થઈ જાય છે ત્યારે દત્ત બાવની તેને સહાય કરે છે દત્ત બાવનીની વ્યાખ્યા આપવી એ તેની ક્રૂર મશ્કરી છે. દત્ત બાવની શું શું કરી શકે અરે હું પૂછું છું દત્ત બાવની શું શું ન કરી શકે એ કહેવાની કે લખવાની જરૂર નથી એ તો માત્ર અનુભવ કરવાથી સમજાય છે દત્ત બાવની મોટુ રસાયણ છે ગુરુલીલામૃતના સિદ્ધ રસાયણમાંથી બનાવેલી ફોર્ટિફાઈડ કેપ્સુલ એટલે દત્ત બાવની જેનો પ્રયોગ કરવાથી નિશ્ચિત પરિણામ આવે જ છે દત્ત બાવનીના પરિણામો પણ વૈજ્ઞાનિકોના પ્રયોગો જેટલા જ સચોટ હોય છે.
- શ્રી ગુરુદેવ દત્ત