Get The App

મનની પ્રસન્નતા માટે અજમાવી જુઓ .

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
મનની પ્રસન્નતા માટે અજમાવી જુઓ                            . 1 - image

 કોઈ પણ પ્રકારની પારકી પંચાતમાં પડશો નહીં.

- જે સમયે જે પરિસ્થિતિ સર્જાય તેમા શાંત રહો.

- ગમે તેવા કડવા ઘુંટડાને ગળી જસો.

- વધુ પડતી ચિંતા કરીને જીવ બાળશો નહિ.

-  કોઈની પણ ઇર્ષા કરશો નહીં.

- પોતાની પ્રસિધ્ધીની અપેક્ષા રાખશો નહિ.

- જગતને સુધારવાના બદલે 'જાત'ને સુધારો

- સહન કરતા શીખો અને સારા પુસ્તકોનું વાંચન કરો.

- હકની અપેક્ષા વગર ફરજ ચુકશો નહી.

- પ્રભુ ભક્તી-ધ્યાન-જાપ- દેવદર્શનમા પ્રવૃત રહો.

- મનને નવરૂ પડવા દેશો નહીં.

- સતત સેવાકાર્યમાં અગ્રેસર બની રહો.

- કોઈની પણ નકલ અને દેખાદેખીથી સોગજ દુર રહેવું.

- પ્રભુએ તમોને 'સારુ મન' સ્વસ્થ તન અને પ્રર્યાપ્ત ધન આપેલ હોય તો પ્રભુને ગમે તેવા કાર્યો કરી દુઃખીજનોના આંસુ લુંછશો.

- હરસુખભાઈ વેદલીયા