Get The App

શ્રી રંગઅવધૂત જયંતી રંગપ્રણિત સૂત્રો

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
શ્રી રંગઅવધૂત જયંતી રંગપ્રણિત સૂત્રો 1 - image

- પરસ્પર દેવો ભવ । (એકબીજામાં રહેતા દેવત્વ-દૈવી-અંશ ને પિછાણો)

- શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન્ । (સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત! દત્ત.)

- ભક્તિર્દમ્ભો વિના ભાવમ્ । (ભાવ વિનાની ભક્તિ એ દંભ છે)

- સ્વયમાશીસ્તુ સત્કર્મ । (સત્કર્મ એ પોતે જ આશીર્વાદરૂપ છે)

- માતા માતૈવ કેલવમ્ । (મા તે મા)

- ન માતુ: પરદૈવતમ્ । (માતાથી બીજું કોઈ દૈવત મોટું નથી)

- સર્વો દત્ત: સર્વરૂપસ્ત્વરૂપ: । (નિરાકાર સાકાર સર્વેય દત્ત)

- ગુરૂકૃપા હિ કેવલં શિષ્ય પરમમંગલમ્ (ગુરૂની કૃપા જ શિષ્યનું પરમ મંગલ છે)

- શ્રેય: પ્રેયસો વિશિષ્યતે । (પ્રેય કરતાં શ્રેય ચઢિયાતું છે)

- છાત્રદેવો ભવ । (વિદ્યાર્થી એ દેવસ્વરૂપ છે)

- સત્યમેવ પરં તપ: । (સત્ય એ જ પરમ તપ છે)

- શ્રી દત્ત: શરણં મમ્ । (શ્રી દત્ત મારું શરણ છે)