સંત તુલસીદાસની પ્રસિદ્ધ ચોપાઈ અને દોહા
(ચોપાઈ)
૧. જિન્હ કે રહી ભાવના જૈસી,પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી.
૨. નહિ કોઉ અસ જનમા જગ માહિં ;
પ્રભુતા પાઈ જાહિ મદ નાહિ.
૩. કત બિધિ સૃજી નારિ જગ માહિ
પરાધીન સપનેહુ સુખ નાહિ.
૪. જેહિકે જેહિ પર સત્ય સનેહુ ;
સો તેહિ મિલ હી ન કછુ સંદેહુ.
૫. કાહુ ન કોઉ સુખ દુ:ખ કર દાતા ;
નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા.
૬. ધીરજ ધર્મ મિત્ર અરૃ નારિ ;
આપત કાલ પરખહું ચારિ.
૭. પરહિત બસ જિન્હ કે મન માહિ ;
તિન્હ કહુ જગ દુર્લભ કછુ નાહિ.
૮. સુર નર મુનિ સબ હૈ યહ રીતિ
સ્વારથ લગી કરહિ સબ પ્રીતિ.
૯. જહાં સુમતિ તર્હં સંપત્તિ નાના ;
જહાં કુમતિ તર્હં વિપત્તિ નિદાના.
૧૦. દૈહિક દૈવિક ભૌતિક તાપા ;
રામરાજ નહિં કાહુહિ વ્યાપા.
૧૧. સરલ સ્વભાવ ન મન કુટિલાઈ
જથા લાભ સંતોષ સદાઈ.
૧૨. (દોહા) :- તુલસી ઇસ સંસાર મેં પાંચ રતન હૈ સાર
સજ્જન સંગતિ હરિભજન દયા દૈન્ય ઉપકાર
૧૩. તુલસી હાય ગરીબકી કબહુ ન ખાલી જાય,
મુએ ઢોરકી ખાલસે લોહા ભસ્મ હો જાય.
૧૪. તુલસી અપને રામકો રીજિ ભજો ચાહે ખીજ
ખેત પડે પર ઉપજિ હૈ ઉલટે સુલટે બીજ
૧૫. અલિ, પતંગ, મૃગ, મીન, ગજ એક એક રસ આંચ,
તુલસી તીનકી કૌન ગતિ જાકું વ્યાપત પાંચ.
૧૬. પાપ પુણ્ય છુુપ છુપ કરો સોવત કરો કે જાગ
તુલસી કબ લગ છૂપી રહે ઘાસ ઘુસાઈ આગ.
૧૭. તુલસી પર ઘર જાય કે દુ:ખ ન કહીએ રોય ;
માન ગુમાવે આપનો બાંટ ન લેવે કોય.
૧૮. તુલસી જગમેં યૂ રહો જ્યુ જિહ્વા મુખ માંહી
ઘી ઘણા ભક્ષણ કરે ફિર ભી ચીકની નાહી
- પી.એમ.પરમાર
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar