Get The App

હનુમાનજીએ કહ્યું 'મા, સોગંદ ખાઈને કહું છું.'પરંતુ હનુમાનજીએ સોગંદ કોના ખાધા ?

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
હનુમાનજીએ કહ્યું 'મા, સોગંદ ખાઈને કહું છું.'પરંતુ હનુમાનજીએ સોગંદ કોના ખાધા ? 1 - image

सच्यश्पवश कऱुणानिधानकी- મને કરુણા નિધાન ના સમ. આને બદલે હનુમાનજીએ એમ કહ્યું હોત કે 'હું રામના સમ ખાઉં છું. તો સીતાજીને વિશ્વાસ ન આવત. પણ જેવા કરૂણાનિધાનના સમ ખાધા કે સિતાજીને આશ્ચર્ય થયું કે આ સંબોધન આને ક્યાંથી ખબર થઈ ? વાસ્તવમાં રામજીએ જ્યારે હનુમાનજીને સીતે પાસે મોકલ્યા હતા. ત્યારે તેમણે આ સંબોધનનો પ્રયોગ કરવા માટે અગાઉથી કહી રાખ્યું હતું. સીતાજીને ખાતરી થાય એવા એક માત્ર આધાર હતુ. રામનું નામ 'કરૂણાનિધાન' નામ સીતાજીને અત્યંત પ્રિય હતું.