દ રેક ધર્મ લોકો પોતપોતાની રીતે પાળે નિતિનિયમ પાળે ધર્મના માર્ગે જ ચાલે.
ઓમ શબ્દ જ દરેક ધર્મમાં આવે જેને આપણે 'આમીન' કહીએ એ પણ ઓમનું સ્વરૂપ જણાય. 'આમેન' પ્રભુનું ઓમ જ છે.
અંગ્રેજી ભાષામાં Omni Present છે આમાં Omમાં શબ્દ અપભ્રંશ છે. યુરોપવાળા ને અમેરિકાવાસીઓ 'આમેન' (ઓમેન) શાંતિમાનું ધ્યાન ધરે ને ધરતા થઈ ગયા ને ઓમનો મહિમા સમજવા લાગ્યા.
ઓમ શબ્દ ઘણીવાર કુદરતી થયેલો અવાજ છે. આપણે જે કોઈ ધાર્મિક સ્થળે કે ઘરે શાંતિથી પ્રાણનો સંચાર થાય. શાંત એકાગ્રત ઉચાટ કરે તો મનને શાંતિ જ થાય ને વધુ જ જીવી જવાય.
ઓમ શબ્દને ઊંડા ચિત્તે શ્વાસ લઇને ધીરે ધીરે છોડો તો સમજાઇ જશે મનને શાંતિ મળશે.
ઘણીવાર આપણે આપણા જ ધર્મ વિષે જાણીયે પણ બીજા ધર્મ વિશે જાણે પોતાનું જ્ઞાાન વધારવા.
ઘણા ધર્મમાં શાંત ચોરી લુટ હત્યા જુઠુ બોલવું કે બીજાને મદદ કરવી એવું હોય જ છે માટે જાણો ને સમજો.
- રવિન્દ્ર પી. પાનવાલા


