દિવાળીના તહેવારો .
નવરાત્રી પ્રારંભ ૦૩/૧૦/૨૦૨૪ ગુરૂવાર
આઠમ ૧૧/૧૦/૨૦૨૪ શુક્રવાર
વિજયાદશમી (દશેરા) ૧૨/૧૦/૨૦૨૪ શનિવાર
શરદપૂર્ણિમા ૧૬/૧૦/૨૦૨૪ બુધવાર
એકાદશી ૨૭/૧૦/૨૦૨૪ રવિવાર
અગિયારશ/વાઘબારશ ૨૮/૧૦/૨૦૨૪ સોમવાર
(સવારે ૭:૫૧ બાદ વાઘબારશ)
વાઘબારશ/ધનતેરસ ૨૯/૧૦/૨૦૨૪ મંગળવાર
(સવારે ૧૦:૩૨ બાદ ધનતેરશ)
ધનતેરશ/કાળીચૌદશ ૩૦/૧૦/૨૦૨૪ બુધવાર
(બપોરે ૧:૧૬ સુધી ધનતેરસ)
કાળીચૌદશ/દિવાળી ૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવાર
(બપોરે ૩:૫૨ બાદ દિવાળી)
દિવાળી ૦૧/૧૧/૨૦૨૪ શુક્રવાર
(સાંજે ૬:૧૬ સુધી દિવાળી અમાસ)
નૂતનવર્ષ પ્રારંભ ૦૨/૧૧/૨૦૨૪ શનિવાર
ભાઈબીજ ૦૩/૧૧/૨૦૨૪ રવિવાર
લાભપાંચમ ૦૬/૧૧/૨૦૨૪ બુધવાર
જલારામ જ્યંતિ ૦૮/૧૧/૨૦૨૪ શુક્રવાર
દેવઉઠી અગિયારસ ૧૨/૧૧/૨૦૨૪ મંગળવાર