Get The App

'ઓશો' આચાર્ય રજનીશજીનો નિવાર્ણદિન .

Updated: Jan 17th, 2024

GS TEAM

Google News
Google News
'ઓશો' આચાર્ય રજનીશજીનો નિવાર્ણદિન                                  . 1 - image


- લોકો કહે છે કુદતા પહેલા બે વાર વિચાર કરો.

- ઓશો કહે છે - પહેલા કૂદો પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો.

- જેની પાસે ઓછુ જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ ઝનૂની હોય છે.

અંધારુ પ્રકાશની ગેરહાજરી છે. અહંકાર જાગૃતિની ગેરહાજરી છે.

- કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી. તમે જેવા છો સારા છો પોતાની જાતને સ્વીકારો.

- દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે.

- જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત.

- માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે.

- કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં. શાંત રહો અને પોતાનાની સાથે જોડાવ.

- મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું એ છે કે તમે મૃત્યુ પહેલા જીવિત છો ?

- જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા પૂરતા છે.

- તમે જે મહેસૂસ કરો છો, તમે તે બની જાવ છો, આ તમારી જ જવાબદારી છે.

Tags :