- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈન-કદાચ સુખી થઈ શક- છ-,પરંતુ દુ:ખ આપનાર વ્યક્તિ આગળ જઈન- ક્યાર-યસુખી થતો નથી
- ભગવાન ક્યાર-ય ભાગ્ય નથી લખતાં, જીવનના દર-ક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખ- છ-.
- નીતિ સાચી હશ- તો નસીબ ક્યાર- પણ ખરાબ નહી ંથાય.
- બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂક- એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છ-.
- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈન- કદાચ સુખી થઈ શક- છ-, પરંતુ દુ:ખ આપનાર વ્યક્તિ આગળ જઈન- ક્યાર-ય સુખી થતો નથી.
- માણસાઈ દિલમાં હોય છ-. હ-સિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છ-, વસિયત નહીં.
- તમ- ગમ- ત-ટલા શતરંજના મોટા ખ-લાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથ- કર-લ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખ- છ-.
- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળ- છ- અન- સંબંધોમાંથી પ્ર-મ ગયા પછી માણસ મનોમન બળ- છ-.
- જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અન- શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.
- જ- જોઈએ ત- મ-ળવીન- જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છ-, પણ જ- મળ્યું હોય એમાં હસતો ચહ-રો રાખીન- જીવવું એ સુખી માણસની નિશાની છ-.
- ઇશ્વર જ્યાર- આપ- છ-, ત્યાર- સારું આપ- છ- અન- નથી આપતો, ત્યાર- વધુ સારુ મ-ળવવાનો રસ્તો આપ- છ-, પણ જ્યાર- રાહ જોવડાવ- છ-... ત્યાર- તો સૌથી ઉત્તમ ફળ જ આપ- છ-.
- આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શક-, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શક-.


