Get The App

સુરત: મહુવા સુગર ફેક્ટરીની 44મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની

Updated: Nov 14th, 2019

GS TEAM

Google News
Google News
સુરત: મહુવા સુગર ફેક્ટરીની 44મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની 1 - image

સુરત, તા. 14 નવેમ્બર 2019 ગુરૂવાર

મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરીની 44મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની રહી હતી. ગત વર્ષની સભાના કામો અંગે પહેલા ચર્ચા કરવાની માગ સાથે સભાસદોએ હંગામો મચાવ્યો હતો.

સુગર ફેક્ટરીના સંચાલકો સામે સભાસદોએ એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવાની માગ કરી છે.

મહુવા સુગર ફેકટરીની 44મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની

Tags :