ડીસ્કોમ્સને એક અબજ ડોલરની લોન પૂરી પાડવા સરકારની ધિરાણદારોને સૂચના
- રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન કંપનીઓને ડીસ્કોમ્સે એક અબજ ડોલર જેટલી રકમ ચૂકવવાની બાકી
મંગળવાર તા.26 નવેમ્બર 2019, મંગળવાર
ગ્રીન (રિન્યુએબલ) એનર્જી ઉત્પાદન કરતી કંપનીઓને ચૂકવવાની રહેલી બાકી રકમની ચૂકવણી કરવા રાજય વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ)ને નાણાં િાૃધરવા સરકારી િાૃધરાણદારોને સરકારે સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન કંપનીઓને ડીસ્કોમ્સે એક અબજ ડોલર જેટલી રકમ ચૂકવવાની બાકી છે.
આ રકમની ચૂકવણી અટકી પડતા ઊર્જા ક્ષેત્રમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ સામે અવરોાૃધ ઊભા ાૃથઈ શકે છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. સોલાર તાૃથા વિન્ડ પાવર ઉત્પાદકોને ડીસ્કોમ્સે રૂપિયા ૯૭૦૦ કરોડ (૧.૩૫ અબજ ડોલર) ચૂકવવાના બાકી છે એમ સેન્ટ્રલ ઈલેકટ્રિસિટી ઓાૃથોરિટીના આંકડાને ટાંકીને સુત્રોએ જણાવ્યું હતું.
વીજ કંપનીઓને સૌાૃથી વધુ રકમ આનૃધ્ર પ્રદેશની ડીસ્કોમ્સે ચૂકવવાની બાકી છે. આનૃધ્ર પ્રદેશ સરકારે વીજ કંપનીઓ સાાૃથે વીજ ખરીદ કરાર નવેસરાૃથી કરવા આગ્રહ શરૂ કર્યો છે. રિન્યુએબલ વીજના ભાવ ઊંચા હોવાનો દાવો કરી સરકાર આ આગ્રહ કરી રહી છે. જો આમ ાૃથશે તો વીજ કંપનીઓની નાણાંકીય સિૃથતિ વણસી શકે છે.
વીજ ક્ષેત્રને િાૃધરાણ કરતી સરકારી કંપનીઓ જેમ કે પાવર ફાઈનાન્સ કોર્પ. લિ., આરઈસી લિ. તાૃથા આઈઆરઈડીએને ડીસ્કોમ્સને રાહતના દરે િાૃધરાણ પૂરા પાડવા સરકારે સૂચના આપી હોવાનું આાૃધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
ડીસ્કોમ્સ પાસેાૃથી જંગી રકમ લેવાની બાકી નીકળતી હોવાાૃથી બેન્કો તેેમને નાણાં િાૃધરવાનું ટાળી રહી છે. વીજ ઉત્પાદન કંપનીઓ ખાસ કરીને રિન્યુએબલ વીજ ઉત્પન્ન કરતી કંપનીઓના કેશ ફલોમાં સરકાર વાૃધારો કરવા માગે છે. જેાૃથી રોકાણકારો આ ક્ષેત્રે નવા પ્રોજેકટસ ઊભા કરવા માટે ખચકાય નહીં.
દેશમાં રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોના મંદ પ્રવાહાૃથી રિન્યુએબલ એનર્જીમાં વાૃધારો કરવાના લક્ષ્યાંક સિદ્ધ કરવા સામે પડકારો ઊભા ાૃથઈ રહ્યા છે.
૨૦૨૨ સુાૃધીમાં ભારત રિન્યુએબલ ઊર્જા ખાસ કરીને પવન અને સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા વાૃધારીને ૧૭૫ ગીગાવોટ સુાૃધી લઈ જવા ઈરાદો ાૃધરાવે છે. આનૃધ્ર પ્રદેશની ડીસ્કોમ્સે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કંપનીઓને રૂપિયા ૨૫૧૦ કરોડ ચૂકવવાના બાકી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
નવા વીજ પ્રોજેકટસ માટેના વીજ ખરીદ કરારોમાં વીજ દર નીચે જોવા મળી રહ્યા હોવાાૃથી ડીસ્કોમ્સ પોતાના જુના કરારો હેઠળના દરમાં ઘટાડો કરવા આગ્રહ રાખી રહી છે.