ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે
- વૈશ્વિક ક્રૂડતેલ ૮૦ ડોલર નજીક: એક દિવસીય ૧૩ ટકાની તેજીમાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો
- રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ બિલ વધુ વધશે
મુંબઈ : ઈઝરાયલ દ્વારા ઈરાનના ન્યુકલીયર તાૃથા મિલીટરી સાઈટસ પર હુમલાઓ શરૂ કરાતાં વિશ્વના વિવિાૃધ બજારોમાં ઓચિંતી મોટી ઉાૃથલપાાૃથલ સર્જાયાના સમાચાર વચ્ચે ઘરઆંગણાના બજારોમાં પણ તેના પ્રત્યાઘાતો આજે જોવા મળ્યા હતા. વિશ્વ બજડારમાં ક્રૂડતેલના ભાવમાં ૭ાૃથી ૮ ટકાનો સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો નોંાૃધાતાં શુક્રવારનો દિવસ છેલ્લા ૩ વર્ષનો સૌાૃથી મોટો એક દિવસીય તેજીનો ક્રૂડતેલ માૉે ગણાવાઈ રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૮.૭૭ વ ાળા ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૭૮.૫૦ ાૃથઈ ૭૪.૩૯ ડોલર આસપાસ રહ્યાના સમાચાર મળ્યા હતા. શુક્રવારે ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં એક તબક્કે ૧૩ ટકા ઉછળ્યા હતા. તાૃથા બે મહિનાની ઉંચી ટોચે ભાવ પહોંચ્યા હતા.
મધ્ય-પૂર્વમાં પરિસિૃથતિ વણસતા તાૃથા તણાવ વાૃધતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાયને ફટકો પડવાની શ ક્યતા જાણકારો બતાવતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૯૯ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૭.૬૨ ાૃથઈ ૭૩.૪૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૬.૯૯ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૭.૬૨ ાૃથઈ ૭૩.૪૬ ડોલર રહ્યા હતા.
આવા માહોલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો ાવતાંદેશનું ઈમ્પોર્ટ બિલ વાૃધી ગયું છે અને વેપાર ખાાૃધ ઓચિંતી વાૃધી જતાં સરકારના પોતાના સમીકરણો પણ ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. આની અસર રૂપિયા પર તાૃથા શેરબજાર પર આજે નેગેટીવ દેખાઈ હતી.
ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેરલદીઠ ૧૦ ડોલરની વૃદ્ધીના પગલે ભારતમાં કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ વાૃધી જીડીપીના ૦.૪૦ ટકા ાૃથઈ ગઈ છે તાૃથા રિટેલ ફુગાવામાં ૩૫ પોઈન્ટની વૃધૃધી ાૃથવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ક્રૂડતેલ વાૃધતા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઉંચા જવાની તાૃથા મોંઘવારી વાૃધવાની શક્યતા પણ સર્જાઈ છે.
જો કે વિવિાૃધ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર હાલ તુરત કદાચ પેટ્રોલ ડિઝલના ભાવ વાૃધારશ ે નહિં એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.