- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૦૭૧૦.૭૬ તા.૦૫-૦૯-૨૦૨૫) ૮૨૨૩૧.૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૦૬૭૪.૬૯ અને ૪૮ દિવસની ૮૧૧૭૧.૩૪ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૭૯૧.૪૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૯૨૦ ઉપર બંધ આવે તો ૮૧૪૭૭, ૮૨૨૩૨ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર સુધારો જોવાય. નીચામાં ૮૦૦૦૪, ૭૯૭૪૧ સપોર્ટ ગણાય.
કોલ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૩૯૨.૬૫ તા.૦૫-૦૯-૨૦૨૫) ૩૬૮.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૪.૮૬ અને ૪૮ દિવસની ૩૭૭.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૩૮૨.૮૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૩ કુદાવે તો ૪૦૨, ૪૧૧ સુધીની શક્યતા. ૪૧૧ ઉપર ૪૧૩ કુદાવે તો ૪૨૧, ૪૩૧, ૪૪૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૦ સપોર્ટ ગણાય.
આઈડીએફસી ફર્સ્ટ બેંક (બંધ ભાવ ૭૨.૬૦ તા.૦૫-૦૯-૨૦૨૫) ૬૭.૫૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૯.૯૩ અને ૪૮ દિવસની ૭૦.૨૮ તેમ જ ૨૦૦ દિવસની ૬૮.૪૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૩ કુદાવે તો ૭૬, ૭૯, ૮૨ સુધીની શક્યતા. નીચામાં ૬૯ સપોર્ટ ગણાય.
એચડીએફસી લાઈફ (બંધ ભાવ રૂ.૭૫૯.૫૫ તા.૦૫-૦૯-૨૫) ૮૧૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૫.૪૨ અને ૪૮ દિવસની ૭૬૮.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૭૨૦.૩૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૭૫ ઉપર ૭૯૪ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૭૫૦ નીચે ૭૩૯, ૭૩૧, ૭૨૧ મહત્ત્વની સ પાટી ગણાય.
રિલાયન્સ(બંધ ભાવ રૂ.૧૩૭૫.૦૦ તા.૦૫-૦૯-૨૫) ૧૪૩૧.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૭૭.૭૬ અને ૪૮ દિવસની ૧૪૦૨.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૧.૬૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી ચે. દૈનિક અને અઠવાડિક લધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૮૨ ઉપર ૧૩૯૦, ૧૪૦૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૫૪ નીચે ૧૩૪૦, ૧૩૩૦ મહત્ત્વની સપાટી ગણાય.
કેઈ ઈન્ડસ્ટ્રીઝ (બંધ ભાવ રૂ.૪૦૩૭.૭૦ તા.૦૫-૦૯-૨૫) ૩૭૮૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૯૪૯.૯૮ અને ૪૮ દિવસની ૩૮૪૧.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૩૭૧૩.૯૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૧૪૩ ઉપર ૪૨૦૦ ઉપર ચાલે તો ૪૨૭૫, ૪૪૧૭ સુધીની શક્યતા. નીચામાં ૩૯૬૩ નીચે ૩૮૮૪ સપોર્ટ ગણાય.
મધરસન સુમી (બંધ ભાવ રૂ.૪૫.૧૭ તા.૦૫-૦૯-૨૫) ૪૦.૬૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૨.૦૫ અને ૪૪૮ દિવસની ૪૦.૬૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૯.૫૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૬ ઉપર ૪૭, ૪૯ અને ૫૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૨ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૪૩૬૪.૬૦ તા.૦૫-૦૯-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૬૬૩.૩૦ અને ૪૮ દિવસની ૫૫૦૦૮.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૭૩૮.૧૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૭૨૦ ઉપર બંધ આવે કો ૫૫૪૧૮, ૫૫૪૬૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૫૩૭૭૯ નીચે ૫૩૭૧૫ તુટે તો ૫૩૧૬૦, ૫૨૯૫૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૮૪૭.૭૦ તા.૦૫-૦૯-૨૫) ૨૫૧૭૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૭૭૭.૪૬ અને ૪૮ દિવસની ૨૪૭૬૮.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૩૪૨.૫૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮૮૭ ઉપર બંધ આવે તો ૨૫૦૪૯, ૨૫૧૭૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર સુધારો જોવાય. નીચામાં ૨૪૬૩૮, ૨૪૪૭૮, ૨૪૪૦૯ મહત્ત્વનાં સપોર્ટ ગણાય.
સાયોનારા
તમારા કારનામાની થશે જો પિતૃઓને જાણ
તમારા શહેરમાંથી કાગડા નાસી જવાના છે.
-ભાવિન ગોપાણી.


